Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$6^{\circ}$ જેટલો પ્રિઝમકોણ અને $1.5$ જેટલો વક્કિભવનાંક $\left( n _\gamma\right)$ ઘરાવતા એક સાંકડા પ્રિઝમને, બીજા એક સાંકડા પ્રિઝમ કે જેનો પ્રિઝમકોણ $5^{\circ}$ અને વક્રિભવનાંક $n _{ Y }=1.55$ છે, તેની સાથે જોડવામાં આવે છે.આ જોડાણથી કોઈ વિખેરણ થતું નથી . આ જોડાણ દ્વારા $\left(\frac{1}{x}\right)^{\circ}$ જેટલું પરિણામી સરેરાશ વિચલન $(\delta)$ મળે છે.તો $x$ નું મૂલ્ય $......$ છે.
$1.5$ વક્રીભવનાંક વાળા $20\, cm$ જાડા કાચના સ્લેબને સમતલ અરીસાની સામે રાખેલ છે. એક વસ્તુને અરીસાથી $40\, cm$ અંતરે હવામાં રાખવામાં આવે છે. તો અરીસાની સાપેક્ષે પ્રતિબિંબનું સ્થાન ..... અંતરે હશે.
ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈઅનુક્રમે $50\,cm$ અને $5\,cm$ છે જો ટેલિસ્કોપથી નજીકતમ બિંદુ આગળ પ્રતિબિંબ મેળવવા તેને વસ્તુકાંચથી $2\,m$ અંતરે રહેલ વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે તો તેની મોટવણી કેટલી હશે?
વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\, cm$ છે,બર્હિગોળ લેન્સના બે સ્થાન માટે પડદા પર પ્રતિબિંબ મળે છે.આ બે સ્થાન વચ્ચેનું અંતર $40 \,cm$ છે,તો લેન્સનો પાવર લગભગ કેટલો હશે?
અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે જેથી અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ અને $C$ એ વક્રતા કેન્દ્ર છે. બિંદુવત્ પદાર્થ $C$ પર મૂકેલો છે. તેની વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે ત્યારે પ્રતિબિંબ . . . . . .