\(x\,\, = \,\,\,d\,\,\left[ {1 - \frac{1}{\mu }} \right]\,\,\, = \,\,\,20\,\,\left[ {1 - \frac{1}{{1.5}}} \right]\,\,\, = \,\,\,\frac{{20}}{3}\,\,cm\)
તેથી કાચનો સ્લેબ અરીસાને \(mm'\) થી \(MM\) તરફ ખસેડે છે. આ આભાસી સમતલ અરીસા પરથી વસ્તુનું અંતર
\( = \,\,40\,\, - \,\,x\,\, = \,\,40\,\, - \,\,\frac{{20}}{3}\,\, = \,\,\frac{{100}}{3}\,\,\,cm\)
આભાસી અરીસો \(mm'\) વાસ્તવિક અરીસા \(MM\) ની પાછળ \(100/3 \,\,cm\) અંતરે વસ્તુનું પ્રતિબિંબ રચશે.
\(mm'\) એ \(MM\) ની સામે \(20/3\,\, cm\) અંતરે હોય છે.
\(\therefore\) વાસ્તવિક સમતલ અરીસા \(MM\) પરથી પ્રતિબિંબનું અંતર \( = \,\,\frac{{100}}{3}\,\, - \,\,\frac{{20}}{3}\,\,\, = \,\,\frac{{80}}{3}\,\,cm\)
($n_1=$ હવાનો વક્રીભવનાંક)
($n_2=$ પાણીનો વક્રીભવનાંક)