$1.5$ વક્રીભવનાંકના કાંચમાં હવાનો પરપોટો છે, તેને એક બાજુથી જોતાં $5\;cm$ અને સામેની બીજી બાજુથી જોતાં $2\;cm$ એ દેખાય છે.તો કાંચની જાડાઇ કેટલા $cm$ હશે?
A$3.75$
B$3$
C$10.5$
D$2.5$
AIPMT 2000, Medium
Download our app for free and get started
c Total apparent depth,
\(y=y_{1}+y_{2}=5+2=7 cm\)
If \(x\) is real depth = thickness of slab, then as
\(\mu=\frac{\text { real depth }}{\text { apparent depth }}=\frac{x}{y}\)
\(x=\mu y=1.5 \times 7=10.5 cm\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલા ઉપર પ્રકાશ કિરણ $60°$ ના કોણે આપાત કરાવવામાં આવે છે. વક્રીભવન પામ્યા બાદ પ્રકાશ કિરણ બીજી સમાંતર સપાટીમાંથી નિર્ગમન પામે છે અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે લેટરલ શિફટ $4 \sqrt{3} cm$ જેટલું મળે છે. કાચના ટૂકડાની જાડાઈ...... $cm$ હશે.
પ્રકાશનો બિંદુવત ઉદગમ $S, 50\, cm$ પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે $60\, cm$ ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી $1.2\, m$ દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......$cm$ અંતરે આવેલ છે.
બે સમાંતર અરીસાઓ $A$ અને $B$ $10\,cm$ પર અલગ ગોઠવેલા છે. એક પદાર્થ બિંદુ $O$ અરીસા $A$ થી $2\,cm$ અંતરે આવેલું છે. બીજા નજીકના પ્રતિબિંબનું અંતર અરીસા $A$ ની પાછળ અરીસા $A$ થી $......cm$ છે.
લેમ્પને દિવાલથી $6.0 m$ દૂર મૂકેલો છે. લેન્સને લેમ્પ અને દિવાલની વચ્ચે દિવાલથી $4.8\;m$ દૂર અંતરે મૂકેલ છે. દિવાલ પર લેમ્પની વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. પ્રતિબિંબની મોટવણી ......છે.