ઓરડાની છત અને બે પાસપાસેની દીવાલ પર અરીસા હોય,તો ઓરડા રહેલ માણસના કેટલા પ્રતિબિંબ દેખાય?
  • A$5$
  • B$6$
  • C$7$
  • D$8$
Medium
Download our app for free and get startedPlay store
c
(c) The walls will act as two mirrors inclined to each other at \(90^\circ \)

and so will form \(\left({\frac{{360}}{{90}} - 1} \right) = \)\(4 -1 \) \(i.e.  3\) images of the person.

Now these images with person will act as objects for the ceiling mirror and so ceiling mirror will form \(4\) images further.

Therefore total number of images formed \( = 3 + 3 + 1 = 7\)

Note : He can see. \(6\) images of himself.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $8\,ms ^{-1}$ ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ $12\,ms ^{-1}$ ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... $ms ^{-1}$ હશે.
    View Solution
  • 2
    એક તારને $L$ આકારમાં વાળીને $10cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાની સામે મૂકેલ છે. શિરોલંબ અને સમક્ષિતિજ ભાગ તારનો સમાન છે.તારનો વળાંક અરીસાના ધ્રુવથી $20cm$ અંતરે હોય,શિરોલંબ અને સમક્ષિતિજ ભાગના પ્રતિબિંબની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    એન્ડોસ્કોપનો ઉપયોગ શરીરના અંદરના અંગો જોવા માટે થાય છે.તે કયાં સિદ્વાંત પર કાર્ય કરે?
    View Solution
  • 4
    એક બિંદુવત વસ્તુ $O$ ને બે પાતળા અનુક્રમે $24\,cm$ અને $9\,cm$ કેન્દ્રલંબાઈવાળા સંમિત સમઅક્ષીય લેન્સ $L _1$ અને $L _2$ ની સામે મૂકે છે. બે લેન્સ વચ્યેનું અંતર $10\,cm$ અને વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ $L_1$ થી $6\,cm$ દૂર રહેલી છે. વસ્તુ અને બે લેન્સના તંત્ર વડે રચાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર .........$cm$ છે.
    View Solution
  • 5
    માછલી ઘરમાં પાણીની સપાટીથી $30\,cm$ ઊંડાઈએ રહેલી માછલી પાણીની સપાટી થી $50\,cm$ ઊંચાઈએ રહેલા બલ્બને જોઈ શકે છે. આ માછલી બલ્બનું પ્રતિબિંબ પણ જોઈ શકે છે. પાણીની કુલ ઊંડાઈ $60\,cm$ છે. માછલી ને દેખાતા બન્ને પ્રતિબિંબ વચ્ચેનું અંતર.
    View Solution
  • 6
    $8m$ ઊંડાઇ ધરાવતી ટાંકીમાં પાણી ($\mu = 4/3$) ભરેલ છે.તો તળિયું કેટલી ઊંડાઇ પર દેખાય?
    View Solution
  • 7
    ન્યૂનત્તમ વિચલનની સ્થિતિએ નિર્ગમન કોણ .......છે.
    View Solution
  • 8
    આકૃતિ$-A$ માં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $28\, cm$ મળે છે. જો તે જ લેન્સની આકૃતિ$-B$ માં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $10\, cm$ મળે છે. તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા $30\,cm$ અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.75$ છે. બંને લેન્સને એકબીજાથી $40\,cm$ દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ $x=............\,cm$ અંતરે રચાશે
    View Solution
  • 10
    $0.4\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતો અરીસો ચહેરો જોવા માટે વપરાય છે.જો $5$ મોટવણી જેટલો ચહેરો જોવો હોય તો અરીસાને ચહેરાથી કેટલા......$m$ અંતરે રાખવો જોઈએ?
    View Solution