Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સુરેખ પથ પર ગતિ કરતો એક કણ અડધું અંતર $3 \,m/s$ ની ઝડપ થી કાપે છે.બાકીનું અડધું અંતર બે સમાન અંતરાલ માં અનુક્રમે $4.5 \,m/s$ અને $7.5 \,m/s$ ની ઝડપે કાપે છે. આ ગતિ દરમિયાન કણની સરેરાશ ઝડપ $(\,m/s)$ કેટલી થાય?
એક કાર $100\;m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે છે. એક ભ્રમણ પૂરું કરવા માટે તે $62.8\; s$ નો સમય લે છે. એક ભ્રમણ બાદ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે શું હશે?
એક દડાને $h$ ઊંચાઈ વાળા ટાવરની ટોચ પરથી છોડવામાં આવે છે. જમીન પર પહોચતા તેને $T\, seconds$ લાગે છે. તો $\frac{T}{3}\, second$ બાદ દડાનું સ્થાન શું હશે?
એક વ્યક્તિ $x$ અંતર $v _1$ વેગથી અને ત્યાર બાદ તેજ દિશામાં $x$ અંતર $v _2$ વેગથી કાપે છે. વ્યક્તિનો સરેરાશ વેગ $v$ છે, તો $v _1$ અને $v _2$ વચ્ચેનો સંબંધ.
એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. તે $t $ સેકન્ડમાં $135 m$ જેટલું અંતર કાપે છે, આ દરમિયાન તેનો વેગ $10\ ms^{-1 }$ થી $ 20\ ms^{-1 }$ જેટલો બદલાય છે. $t$ નું મૂલ્ય $(s$ માં$)$ કેટલું હશે?