$1.8$ ગ્રામ ની હાજર અણુઓની સંખ્યા = $N_A$
$1.8$ ગ્રામ પાણીમાં હાજર અણુની સંખ્યા $ = \,\,\frac{{{N_A}}}{{18}} \times 1.8\,\,\, = \,\,\frac{{{N_A}}}{{10}}$
પાણીનો અણુ હાઈડ્રોજનના $2$ પરમાણુ અને એક ઓકિસજન પરમાણુ ધરાવે છે. એટલે કે પાણીનો એક અણુ $3$ પરમાણુઓ ધરાવે છે.
આમ પાણીમાં $\frac{{{N_A}}}{{10}}$ પરમાણુમાં $3 \times \frac{{{N_A}}}{{10}}\,$ પરમાણુઓ ધરાવે છે.
$($ મોલર દળ $Fe=56\, g\, mol^{-1}$, $Cl=35.5\, g\, mol^{-1})$
(આપેલ : મોલર દળ $\mathrm{g} \mathrm{mol}^{-1}$ છે. ઈથાઈલ આલ્કોહોલ : $46$, પાણી : $18$)