Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.69\,g$ ધાત્વિક સોડિયમને પાણી સાથે પ્રક્રિયા કરી મળેલા $NaOH$ ના સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે જરૂરી $73\,g\,L ^{-1}$ વાળા $HCL$નું કદ $........mL$ છે.
(આપેલ : $Na, Cl, O$ અને $H$ નું મોલર દળ અનુક્રમે $23,35.5,16$ અને $1$ છે.)
જો ધાતુ $A$ નું $m_1$ ગ્રામ બીજા ધાતુ $B$ ના $m_2$ ગ્રામ દ્વારા દૂર થાય છે અને તેનું ક્ષાર દ્રાવણ બનાવે છે અને જો તેમનું તુલ્યભાર અનુક્રમે $E_2$ અને $E_1$ હોય તો $A$ નો તુલ્યભારકઈ રીતે દર્શાવાય છે ?
કુદરતમાં કાર્બન $C-12$ અને $C-13$ મિશ્રણમાં આવેલ છે. કાર્બનનું સરેરાશ પરમાણુભાર $12.011$ છે. તો કુદરતમાં $C-12$ નું પ્રમાણ $\%$ માં કેટલા .............. $\%$ છે ?