Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સાયક્લો હેક્ઝનોલ $(C_6H_{11}OH)$ માંથી સાયક્લો હેક્ઝીન $(C_6H_{10})$ માં નિર્જળી કરવાથી $75\%$ નીપજ મળે છે. જો $100$ ગ્રામ સાયક્લો હેક્ઝનોલનું નિર્જળીકરણ કરવામાં આવે તો નીપજ કેટલા ....$g$ મળે ?
$\mathrm{NaOH}$ ના $'x' M$ દ્રાવણ ($'x'$ મોલર) ની ધનતા $1.12 \mathrm{~g} \mathrm{~mL}{ }^{-1}$ છે, જ્યારે મોલાલીટીમાં, દ્રાવણની સાંદ્રતા $3 \mathrm{~m}$ ($3$ મોલલ) છે. તો $x$ શોધો.
$NaNO_3$ ના એક નમુનામાં $0.38$ ગ્રામ વજન $50.0$ મિલી કદમાપક ફલાસ્કમાં આવેલ છે. આ ફલાસ્કને તેની ઉપરની નિશાની સુધી ભરાવામાં આવે છે. દ્રાવણની મોલારીટી કેટલી થાય છે ?