Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર- શાંત પાણીમાં પથ્થર ફેકવામાં આવે છે, તો પાણીમાં વર્તૂળાકાર તરંગ - $pattern$ ઉદભવે છે અને બહારની તરફ ફેલાય છે. આ વર્તૂળાકાર ભાતની કેન્દ્રથી અંતર $ r $ હોય, તો તરંગનો કંપવિસ્તાર ........ ના સમપ્રમાણમાં ચલે છે.
વિધાન $-1$ બે સંગત તરંગોનાં સમીકરણો $y _{1}( x , t )=2 a \sin (\omega t$ $- kx )$ તથા $y _{2}( x , t )= a \sin (2 \omega t -2 kx )$ છે. તેમની તીવ્રતા સમાન છે.
વિધાન $-2$ જો આવૃત્તિ અચળ હોય તો આપેલા માધ્યમમાં તરંગની તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય.
બે ટ્રેન એકબીજા તરફ સમાન ઝડપથી ગતિ કરે છે. ધ્વનિની ઝડપ $340 m / s$ છે. જો એક ટ્રેનના હોર્નની આવૃતિ બીજી ટ્રેનના ડ્રાઇવરને $9/8$ ગણી સંભળાતી હોય, તો દરેક ટ્રેનની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
$51.6 \;cm $ અને $49.1 \;cm$ લંબાઇ ધરાવતા બે તારના છેડે અલગથી $20\; N$ જેટલું બળ લગાડેલ છે. બંને તારનું એકમ લંબાઇ દીઠ દળ સમાન અને $1\; g/m $ ને બરાબર છે. જ્યારે બંને તારને એકસ્થે કંપન કરાવવામાં આવે, તો સ્પંદની સંખ્યા કેટલી હશે?