\(\therefore \,\,\,I\,\, = \,\,\frac{P}{{4\,\,\pi {r^2}}}\)
પણ \(I\,\, \propto \,\,{A^2}\,\,\therefore \) કંપવિસ્તાર \(A\,\, \propto \,\,\frac{1}{r}\)
(ગુણકારનો અચળાંક $1$ લો)
$y_{1}=5 \sin 2 \pi(x-v t) \,c m\,$
$y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \,c m$
આ તરંગો એકી સાથે દોરીમાંથી પસાર થાય છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........છે