Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.15\, mm$ ત્રિજ્યાવાળી કાંચમાંથી બનાવેલ એક કેશનળીને મિથિલિન આયોડાઇડમાં (પૃષ્ઠતાણ $=0.05\, Nm ^{-1},$ ઘનતા $\left.=667\, kg m ^{-3}\right)$ શિરોલંબ ડૂબાડતા નળી $h$ ઊંચાઈ સુધી ભરાઈ છે. પ્રવાહી અને કાંચ વચ્ચેની સપાટી (કેશનળીની બંને વિરુદ્ધ બાજુ) સાથે દોરેલા સ્પર્શક વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે. તો ઊંચાઈ $h(m$ માં) કેટલી હશે?
લુપ જેવી રંચના ધરાવતી દળરહિત અવિસ્તરણીય દોરીને પૃષ્ઠતાણ $T$ ધરાવતા સાબુના દ્રાવણની સમક્ષિતિજ ફિલ્મ પર મૂકવામાં આવે છે. જો ફિલ્મને લૂપની અંદર વિંધવામાં (છેદવામાં) આવે છે અને તે $d$ વ્યાસની વર્તુળાકાર લૂપમાં રૂપાંતર પામે છે, તો દોરીમાં ઉદ્ભવતું તણાવ શોધો.
બેરોમીટર ટ્યૂબ પારાનું $75 \,cm$ વાંચન કરે છે. જો ટ્યૂબના ખુલ્લા છેડાને પારાના પાત્રમાં રાખીને ટ્યૂબને ધીમે ધીમે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવવામાં આવે, તો બેરોમીટર ટ્યૂબમાં પારાના સ્તંભની લંબાઈ .......... શોધો.
એક પોલા ગોળામાં નાનું છિદ્ર હોય છે, જ્યારે તેની પાણીની સપાટીની નીચે $40 \,cm$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે, ત્યારે જ તેમાં પાણી દાખલ થાય છે. પાણીનું પૃષ્ઠતાણ $0.07 \,N / m$ છે. છિદ્રનો વ્યાસ ........... $mm$.