\(2\,mol\,NH_3\) ઉત્પન્ન થાય ત્યારે વાપરતા \(H_2\)ના મોલ \(=3\)
\(\therefore 0.8\,mol\,NH_3\) ઉત્પન્ન થાય ત્યારે વાપરતા \(H_2\)ના મોલ \(=?\)
\(\therefore H _2\) ના બાકી મોલ \(=2-1.2=0.8\)
$N_2 + 3H_2 $ $\rightleftharpoons$ $ Z_{(g)}\,\, 2NH_{3(g)} ; \,\,k_1\,\,, N_2 + O_2 $ $\rightleftharpoons$ $ 2NO \,\,; k_2 \,\,, H_2 +$ $\frac{1}{2}$ $O_2$ $\rightleftharpoons$ $H_2O$ ; $k_3$ તો પ્રક્રિયા $2NH_3$ $+$ $\frac{5}{2}$$O_2$ $\rightleftharpoons$ $2NO$ $+$ $3H_2O$ નો સંતુલન અચળાંક $k_1 , k_2$ અને $k_3$ ના રૂપમાં.....
$2NH_3 + 5/2O_2 $ $\rightleftharpoons$ $ 2NO + 3H_2O, K_1, K_2$ અને $K_3$ ના સંદર્ભમાં ...... થાય.
$2 SO _2( g )+ O _2( g ) \rightleftharpoons 2 SO _3( g ), \Delta H =-190\,kJ$
નીચે આપેલામાંથી સંતુલન પર $SO _3$ ની નીપજમાં વધારો કરે તેવા પરિબળો (અવયવો)ની સંખ્યા $...............$ છે.
$(A)$ તાપમાનમાં વધારો કરવો.
$(B)$ દબાણમાં વધારો કરવો.
$(C)$ વધારે $SO _2$ ને ઉમેરતા
$(D)$ વધારે $O _2$ ને ઉમેરતાં
$(E)$ ઉદ્દીપકને ઉમેરતા