Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $10 \;H$ નું આદર્શ ગુંચળું અવરોધ $5 \;\Omega$ અને $5 \;V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. જોડાણ કર્યાની $2$ સેકન્ડ પછી ગૂંચળામાં કેટલા અમ્પિયરનો વિદ્યુતપ્રવાહ વહેશે?
$1\, {m}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર વાહક ગુંચળાને ચુંબકીય ક્ષેત્ર $\vec {B}$ ના ફેરફાર દ્વારા ગરમ કરવામાં આવે છે, જ્યાં ચુંબકીય ક્ષેત્ર ગૂચાળાના સમતલને લંબ પસાર થાય છે. ગુંચળાનો અવરોધ $2\, \mu\, \Omega$ છે. ચુંબકીય ક્ષેત્ર ધીમે ધીમે એવી રીતે બંધ થાય છે કે જેથી તેનો સમય સાથેનો ફેરફાર $B =\frac{4}{\pi} \times 10^{-3} T \left(1-\frac{ t }{100}\right)$ મુજબનો છે. ચુંબકીયક્ષેત્ર સંપૂર્ણપણે બંધ થાય તે પહેલાં ગુંચળા દ્વારા વિખરાયેલી ઊર્જા $E$ ($m \,J$ માં) કેટલી હશે?
જયારે કોઇ ચોકકસ ઇન્ડકટરમાં પ્રવાહ $60 \;mA$ હોય છે,ત્યારે આ ઇન્ડકટરમાં સંગ્રાહાતી ચુંબકીય સ્થિતિઊર્જા $25\; mJ$ છે. આ ઈન્ડકટરનો ઈન્ડકટન્સ ($H$ માં) કેટલો હશે?
$0.3$ $cm$ ત્રિજયા ઘરાવતી એક રીંગ તેનાથી ઘણી જ મોટી $20$ $cm$ ત્રિજયા ઘરાવતી રીંગની સમાતર રહેલ છે.નાની રીંગનું કેન્દ્ર મોટી રીંગના અક્ષ પર રહેલ છે.તે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર $15$ $cm$ છે.જો નાની રીંગમાંથી $2.0$ $A$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો મોટી રીંગ સાથે સંકળાયેલ ફ્લકસ ______ હશે.
એક સુવાહક વર્તુળાકાર ગાળાને $\overrightarrow{ B }=\left(3 t ^3 \hat{ j }+3 t ^2 \hat{k}\right)- SI$ એકમમાં જેટલા ચુંબકીય ક્ષેત્રમાં $X- Y$ સમતલમાં મૂકવામાં આવેલ છે. ને ગાળાની ત્રિજ્યા $1\,m$ હોય, $t =2$ સેકન્ડે ગાળામાં પ્રેરિત $emf\,n \pi\,V$ છે. તો $n$ ની કિંમત હશે.