Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$L $ લંબાઈ અને $M$ દળની એક સમાન શૃંખલા લીસા ટેબલની ધાર પર તેની ચોથા ભાગની લંબાઈ લટકતી રહે તેમ ગોઠવેલી છે. શૃંખલાના લટકતા ભાગને ઉંચકવા માટે જરૂરી કાર્ય શોધો.
બે ગાડીઓ વચ્ચે મૂકેલાં વિજભારના વિસ્ફોટ થવાથી બંને ગાડાઓ એકબીજાથી દૂર ધકેલાય છે. $100 kg $ વજનનું ગાડું $18 $ મીટર અંતર કાપીને અટકી જાય છે. $300 kg $ વજનનું ગાડું કેટલા .......$m$ અંતર કાપીને અટકતું હશે? જમીન સાથે ગાંડાઓનો ઘર્ષણ અચળાંક $\mu$ સમાન છે.
$40\, {m} / {s}$ ના વેગથી ઘર્ષણરહિત સપાટી પર સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં બ્લોકના $1: 2$ ના ગુણોત્તરમાં બે ટુકડા થાય છે. જો નાના ટુકડાનો વેગ $60\, {m} / {s}$ સમાન દિશામાં હોય, તો ગતિઉર્જમાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?
$m = 0.1\,kg$ દળ નો એક બ્લોક અજ્ઞાત સ્પ્રિંગ અચળાંક $k$ ધરાવતી એક સ્પ્રિંગ સાથે જોડેલી છે. જેને તેની સમતોલ અવસ્થામાથી $x$ અંતર જેટલી દબાવેલી છે. સમતોલન સ્થિતિ ના અડધા અંતરે $(\frac {x}{2})$ પહોચ્યાં બાદ, તે બીજા બ્લોક સાથે અથડાઇ ને સ્થિર થાય છે, જ્યારે બીજો બ્લોક $3\,ms^{-1}$ વેગ થી ગતિ કરે છે. તો સ્પ્રિંગ ની પ્રારંભિક ઉર્જા કેટલા ................ $\mathrm{J}$ હશે?
$100 g $ દળનો એક કણ ઉર્ધ્વ શિરોલંબ દિશામાં $5 m/s$ ની ઝડપી ફેંકવામાં આવે છે. કણ પાછો આવે તે દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલા ...$J$ હશે ?