સમાન સ્થિતિઉર્જાથી ગતિ કરતી લારી અને કાર ને સમાન વિરોધી બળ લગાડીને સ્થિર કરવામાં આવે તો.....
  • A
    લારી ટૂંકા ગાળામાં સ્થિર થઈ જશે.
  • B
    કાર ટૂંકા ગાળામાં સ્થિર થઈ જશે.
  • C
    બંને સમાન અંતરે સ્થિર થશે.
  • D
    એક પણ નહીં
IIT 1973, Easy
Download our app for free and get startedPlay store
c
(c)\({\rm{Stopping distance}} = \frac{{{\rm{kinetic energy}}}}{{{\rm{retarding force}}}}\)==>\(s = \frac{1}{2}\frac{{m{u^2}}}{F}\)
If lorry and car both possess same kinetic energy and retarding force is also equal then both come to rest in the same distance.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100 m$ ઉંડાઈ પર આવેલ પંપમાંથી પ્રતિ કલાકે $7200 kg$ પાણી લઈ શકાય છે પંપનો પાવર ....... $kW$ છે. ધારો કે તેની ક્ષમતા $50\%$  છે.
    View Solution
  • 2
    બે પદાર્થો $16:9$ ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવે છે.જો તેઓને સમાન રેખીય વેગમાન હોય તો તેમના દળોનો ગુણોત્તર ........ થશે.
    View Solution
  • 3
    $3 \mathrm{~N}$ તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ $a$ જેટલી છે. $2 \mathrm{~N}$ તણાવ હેઠળ તેની લંબાઈ $b$ થાય છે. તેની લંબાઈ $(3 a-2 b)$ થાય માટે જરૂરી તણાવ. . . . . . . $\mathrm{N}$થશે.
    View Solution
  • 4
    એક-$y$ સપાટી પર ગતિ કરી રહેલ એક કણ પર એક બળ $\vec{F}=(3 \hat{i}+4 \hat{j}) \,N$ લાગુ પડે છે. ઊગમબિંદુુ શરુ કરીને, કણ પહેલાં $x$-અક્ષની સાપેક્ષે બિંદુુ $(4,0) \,m$ સુધી ગતિ કરે છે અને ત્યારબાદ $y$-અક્ષ ને સમાંતર ગતિ કરીને બિંદુુ $(4,3) \,m$ પર જાય છે. કણ પર લગાડેલા બળ વડે થયેલ કુલ કાર્ય ............. $J$ છે.
    View Solution
  • 5
    $m$ દળનો પદાર્થ સમક્ષિતિજ ($x-$ અક્ષની દિશામાં) $v$ વેગથી, $3m$ દળ ધરાવતા $2v$ વેગથી ($y-$ દિશામાં) ગતિ કરતાં પદાર્થ સાથે સંઘાત કરીને ચોંટી જાય છે. આ સંયોજનનો અંતિમ વેગ કેટલો કેટલો થાય?
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2 kg$ દળના બ્લોકને $P$ સ્થળેથી મુક્ત કરવામાં આવે છે. તે સમતલ પર $0.5 m$  સુધી સરક્યા બાદ સ્પ્રિંગ સાથે અથડાય છે.આ સ્પ્રિંગનો બળ અચળાંક $4000 N/m $ છે. બ્લોક અને ઢોળાવવાળા સમતલ વચ્ચેનો ઘર્ષણાંક $0.3 $ છે. સ્પ્રિંગમાં થતું સંકોચન ............... $\mathrm{mm}$ હશે.
    View Solution
  • 7
    પાણીના ધોધ પરથી, પાણી $100 kg$ પ્રતિ સેકન્ડના દરે ટર્બાઈનની બ્લેડ પર (પડે) વહે છે. જો પાણીના નીચે પડવાની ઉંચાઈ $100 m$ હોય તો, ટર્બાઈનમાંથી ઉત્પન્ન થતો પાવર કેટલો હશે?
    View Solution
  • 8
    ગતિઊર્જા $E$ અને વેગ $v $ વચ્ચેનો આલેખ નીચે પૈકી કયો થશે?
    View Solution
  • 9
    સ્થિર સ્થિતિમાં રહેલ $m$ દળના પદાર્થ પર અચળ બળ લાગવાના કારણે તે $d$ જેટલું અંતર કાપીને પ્રાપ્ત કરેલી ગતિઊર્જા $K$ કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 10
    $m$ દળનો એક કણ પૂર્વ દિશામાં $v$ વેગથી ગતિ કરે છે. જે સમાન દળના અને સમાન ઝડપના ઉત્તર દિશામાં ગતિ કરતા કણ સાથે અથડાયને સજ્જડ રીતે ચોંટી જાય છે. કણોના જોડાણનો વેગ કેટલો હશે ?
    View Solution