$Pt/ M/M^{3+}(0.001 \,mol\, L^{ -1})/Ag^+(0.01\, mol\, L^{-1})/Ag$
$298\, K$ પર સેલનો $emf$ $0.421\, volt$ હોવાનું જાણવા મળ્યું છે. $298\, K$ પર અર્ધ પ્રક્રિયા $M^{3+} + 3e \to M$ નો પ્રમાણિત પોટેન્શિયલ ......... $\mathrm{volt}$ હશે .
(આપેલ છે: $298\, K$ પર $E_{A{g^ + }/Ag}^o \,=\, 0.80\, Volt$ )
$\mathrm{M}\left|\mathrm{M}^{2+}\right||\mathrm{X}| \mathrm{X}^{2-}$
ધારોકે $\mathrm{E}_{\left(\mathrm{M}^{2+} / \mathrm{M}\right)}^0=0.46 \mathrm{~V}$ અને $\mathrm{E}_{\left(\mathrm{x} / \mathrm{X}^{2-}\right)}^0=0.34 \mathrm{~V}$.
નીચે આપેલામાંથી ક્યું સાયું છે ?
$A$. $E$ કોષ એક માત્રાત્મક માપદંડ છે.
$B$. ઋણ $E ^\theta$ નો અર્થ એ થાય છે કે રેડોક્ષ કપલ એ $H ^{+} / H _2$ કપલ કરતાં વધારે પ્રબળ રિડકશનકર્તા છે.
$C$. અોકસીડેશન અથવા રીડકશન માટે જરૂરી વિદ્યુત પ્રવાહનો જથ્થો ઈલેકટ્રોડ પ્રક્રિયાના તત્વયોગમિતિય પર આધાર રાખે છે.
$D$. વિદ્યુતપ્રવાહ દ્વારા વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ ઇલેકટ્રોડ પર થતી રસાયણિક પ્રક્રિયાની માત્ર વિદ્યુતવિભાજય દ્વારા પસાર થતા વિદ્યુતપ્રવાહના જથ્થાના સમપ્રમાણમાં હોય છે.