(નજીકનાં પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ) $\left[ R =8.314\, J \,K ^{-1} \,mol ^{-1}\right]$
$2N_2O_5 (g) \to 4NO_2 (g) + O_2 (g)$
$N_2O_5$ ની શરૂઆતની સાંદ્રતા $3.00\, mol\, L^{-1}$ છે. અને $30$ મિનિટ બાદ તે $2.75\, mol\, L^{-1}$ છે. તો $NO_2$ તા સર્જનનો દર ................ $mol\, L^{-1}\, min^{-1}$ જણાવો.