દાખલા મુજબ $= 100\%$, $x = 93.75\%$
$(a - x) = 100 - 93.75\% = 6.25\%$
મૂલ્ય મૂકતાં, $t\,\, = \,\,\frac{{2.303}}{k}\,\log \,\frac{{100}}{{6.25}}\,\, = \,\,\frac{{2.303}}{k}\,\, \times \,\,1.2041$ ........... $(1)$
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધઆયુષ્ય સમય ${t_{0.5}}\,\, = \,\,\frac{{0.693}}{k}$ .......... $(2)$
સમીકરણ $ (1)$ અને $(2) $ પરથી
$\frac{t}{{{t}_{0.5}}}=\frac{\frac{2.303\times 1.2041}{k}}{\frac{0.693}{k}}$
$=\frac{1.2041}{0.3010}=4$
$t=4\times {{t}_{0.5}}$
$\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{~B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{g})$
$S.\ No$ સમય/s કુલ દબાણ/(atm)
$1.$ $0$ $0.1$
$2.$ $115$ $0.28$
પ્રક્રિયાનો વેગ અચળાંક _______________$\times 10^{-2} \mathrm{~s}^{-1}$ (નજીકનાં પૂનાંકમાં)
ઉપરોક્ત પ્રક્રિયાનો અભ્યાસ $800^{\circ} C$ એ કરવામાં આવ્યો. યોગ્ય માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.
| Run | $H2$ નું પ્રારંભિક દબાણ / $kPa$ | $NO$ નું પ્રારંભેક દબાણ / $kPa$ | પ્રારંભિક વેગ $\left(\frac{- dp }{ dt }\right) /( kPa / s )$ |
| $1$ | $65.6$ | $40.0$ | $0.135$ |
| $2$ | $65.6$ | $20.1$ | $0.033$ |
| $3$ | $38.6$ | $65.6$ | $0.214$ |
| $4$ | $19.2$ | $65.6$ | $0.106$ |
$NO$ ના સંદર્ભે પ્રક્રિયાનો ક્રમ ......... છે