એક પ્રક્રિયામાં $K_1$ નો દર અચળાંક બીજા પ્રક્રિયાના $K_2$ ના દર અચળાંક કરતા બમણો છે. તો સમાન તાપમાને બે પ્રક્રિયાઓનો સક્રિયકરણ ઊર્જા વચ્ચેનો સંગલન સંબંધ શોધો?
Easy
Download our app for free and get started
b $\,\log \frac{{{K_2}}}{{{K_1}}}$ $= \frac{{{E_2}\, - \,{E_1}}}{{2.303KT}}$ ${K_2}= \,2{K_1}$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25^{\circ} C$ પર $3.33\, h$ અર્ધ-આયુષ્ય સાથે, સુક્રોઝ એસિડ દ્રાવણમાં ગ્લૂકોઝ અને ફ્રૂકટોઝમાં જળવિભાજન પામે છે જે પ્રથમ ક્રમ વેગ નિયમને અનુસરે છે. $9\, h$ પછી, સુક્રોઝનો અંશ $f$ બાકી રહે છે. તો $\log _{10}\left(\frac{1}{f}\right)$ નું મૂલ્ય ..... $\times 10^{-2}$ છે.
$2 NO_{(g)} + Cl_{2(g)} \rightarrow 2NOCl_{(g)}$, પ્રક્રિયા માટે જ્યારે $Cl_2$ ની સાંદ્રતા બમણી થાય. પ્રક્રિયાનો દર વાસ્તવિક કરતા બે ગણો થાય છે. જ્યારે $NO$ ની સાંદ્રતા બમણી થાય ત્યારે દર ચાર ગણો થાય તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?
ઉદ્દીપક $A \,\,300\,\,K$ એ સક્રિયકરણ શક્તિ $10\,\,kJ\,\,mol ^{-1}$ જેટલી ધટાડે છે. પ્રક્રિયા દરનો ગુણોતર $\frac{ k _{ T }, \text { Catalysed }}{ k _{ T }, \text { Uncatalysed }}$ એ $e ^{ x }$ છે.$x$ નું મૂલ્ય $\dots\dots\dots$.[નજીકના પૂર્ણાંકમાં] [ધારી લો કે, પૂર્વ ધાતાકીય અવયવ બંને કિસ્સામાં સરખો છે. આપેલ $R =8.31 J K ^{-1} mol^{-1}$]
પ્રક્રિયા $ A + B \rightarrow $ નિપજ માટે જો $ A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેનો વેગ બમણો થાય છે. જ્યારે $B $ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેના વેગમાં કોઇ ફેરફાર થતો નથી. તો તેનો કુલ પ્રક્રિયાક્રમ........ હશે.
પદાર્થ $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા માટેની વેગનિયામ નીચે મુજબ છે. વેગ $= K[A]^n[B]^m $ જો $A$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તથા $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો નવા વેગ એ મૂળવેગ વચ્ચેનો ગુણોત્તર કેટલો થશે ?
$25\,C$ એ પ્રથમ ક્રમ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $30\,kJ/$ મોલ છે. તો તે જ પ્રક્રિયાની $25\,^oC $ એ ઉદ્દીપકની હાજરીમાં તેની સક્રિયકરણ ઊર્જા $24\,kJ/$ મોલ છે. તો ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો દર પહેલા કરતા ........ ગણો થશે.