Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મિશ્રિત ન થઈ શકે તેવા અનુકમે $\frac{8}{5}$ અને $\frac{3}{2}$ વકીભવનાંક ધરાવતા બે પ્રવાહીને આક્રૂતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવેલ છે. પ્રત્યેક પ્રવાહી સ્થંભની ઉંચાઈ $6 \mathrm{~cm}$ છે. બીકરના તળિયે એક સિક્કો મૂકેલો છે. નજીકતમ દષ્ટિ અંતર માટે, સિક્કાની આભાસી ઉંડાઈ $\frac{\alpha}{4} \mathrm{~cm}$ છે. $\alpha$ નું મૂલ્ય_______છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5\, cm$ પાણીથી ભરેલા ગ્લાસના તળિયે $40\, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસો છે.પાણીની સપાટી પર એક નાના કણનું પ્રતિબિંબ ગ્લાસની ઉપર પાણીની સપાટીથી $d$ અંતરે મળે તો $d$ લગભગ કેટલા .....$cm$ હશે?