Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પ્રવાહીઓ $P$ અને $Q$ ની બાષ્પદબાણ અનુક્રમે $80\, torr$ અને $60 \,torr$ છે. તે $3$ મોલ $P$ અને $2$ મોલ $Q$ ને મિશ્ર કરતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ .............. $torr$ થશે.
જો સમાન દ્રાવકમાં $5.25\% w/v$ પદાર્થનું દ્રાવણ $1.5\% w/v $ યુરિયાના દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. (અ.ભા. $= 60\,g\,mol^{-1}$ ) તો પદાર્થનું અણુભાર ........ $g \, mol^{-1}$ હશે.
જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
$NaCl$ ના દ્રાવણના ઠારબિંદુનો ધટાડો $6\, K$ છે. જો પાણી માટે $K_f = 1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો $1\, kg$ પાણીમાં દ્રાવ્ય થયેલા $NaCl$ નો જથ્થો કેટલા ............. $\mathrm{mol}$ થશે ?