$20$ લિટર કદ ધરાવતા એક વાયુપાત્રમાં $2.5 \times 10^5\, N\, m^{-2}$ દબાણે ઑક્સિજન વાયુ ભરેલો હોય, તો વાયુપાત્રમાં રહેલા ઑક્સિજન વાયુનું દળ શોધો. વાયુપાત્રમાં ઑક્સિજનનું તાપમાન $27°C$, ઑક્સિજનનો અણુભાર $32 \,g\, mol^{-1}, \,R = 8.31 \,J mol^{-1} K^{-1}$
Download our app for free and get started