Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બંધ પાત્રમાં નાઈટ્રોજન વાયુ ભરવામાં આવ્યો છે. જો કોઈપણ પ્રકારની ઊર્જાના વ્યય વગર $\alpha$ ભાગનો વાયુ (મોલમા) અલગ પડે, તો તાપમાનમાં કેટલો આંશિક ફેરફાર થશે?
$23°C$ ઓરડાના તાપમાને $37°C$ તાપમાનવાળો માણસ $1500\, ml$ વાયુને શ્વાસમાં ગ્રહણ કરે છે. જો દબાણ અને દળ અચળ હોય તો માણસના ફેફસામાં રહેલા વાયુનું કદ .... $ml$ હશે.
$20\,L$ કદનું પાત્રએ $27 ^{\circ}\,c$ તાપમાન અને $2\,atm$ દબાણે હાઈડ્રોજન અને હિલિયમનું મિશ્રણ ધરાવે છે.મિશ્રણનું દળ $5\,g$ નું છે. જો વાયુને આદર્શ ગણવામાં આવે, તો, હાઈડ્રોજન અને હિલિયમના દળનો ગુણોતર
જો આપેલ તાપમાને અને દબાણ હાઈડ્રોજન પરમાણુ માટેનો સરેરાશ વર્ગિત વર્ગ વેગ $2 \mathrm{~km} / \mathrm{s}$ હોય તો આ જ સ્થિમાં રહેલ ઓક્સિનન માટે સરેરાશ વર્ગિત વર્ગ વેગ $km/s$ માં__________હશે.
વિધાન $- 1$ : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે.
વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.
નિરપેક્ષ તાપમાન $T$ એ એક પાત્રમાં $N$ જેટલા અણુઓ રહેલા છે. પાત્રમાંની કુલ ગતિઊર્જા અચળ રહે તેમ અણુઓની સંખ્યા બમણી કરવામાં આવે તો નવું નિરપેક્ષ તાપમાન કેટલું થશે.