$20 m$ લંબાઇ અને $1 m$ ઉંચાઇના ઢાળ પર $100 kg$ નો માણસ $7.2 km/h$ ની ઝડપથી ચડતો હોય,તો માણસનો પાવર  કેટલા ............ $W$ થાય?
  • A$200$
  • B$175 $
  • C$125$
  • D$98 $
Medium
Download our app for free and get startedPlay store
d
(d)\(v = 7.2\frac{{km}}{h} = 7.2 \times \frac{5}{{18}} = 2\;m/s\)

Slope is given \(1\) in \(20\)   \(\sin \theta = \frac{1}{{20}}\)

When man and cycle moves up then component of weight opposes it motion i.e. \(F = mg\sin \theta \)

So power of the man \(P = F \times v\)

\( = mg\sin \theta \times v\)

=\(100 \times 9.8 \times \left( {\frac{1}{{20}}} \right) \times 2 = 98\;Watt\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળવાળા એક બ્લોકને વર્તુળાકાર કમાન આકર્ષણની સાપેક્ષે અચળ સમક્ષિતિજ બળ $F$ વડે ખંંચવામાં આવે છે. $A$ થી $B$ સુધી આ બ્લોક ને ખેચવામાં બળ વડે થયેલ કાર્ય છે...
    View Solution
  • 2
    પ્રારંભમાં સ્થિર પદાર્થ $2M $ અને $3M $ દળ ના બે ટૂકડામાં વહેંચાય છે અને તેમની બંનેની મળીને કુલ ગતિઊર્જા $E$ છે. ટૂકડામાં વહેંચાયા બાદ $ 2M$ દળના ટૂકડાની ગતિઊર્જા કેટલી હશે?
    View Solution
  • 3
    $m$ દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિમાથી $v = a\sqrt s$ મુજબ બદલાતા વેગથી $x-$ અક્ષની દિશામાં ગતિ શરૂ કરે છે. જ્યાં $a$ એ અચળાંક છે અને $s$ એ પદાર્થ દ્વારા કાપેલ અંતર છે. ગતિ શરૂ થયા ના પછીની પ્રથમ એક સેકન્ડમાં પદાર્થ પર તમામ બળો દ્વારા થયેલ કુલ કાર્ય કેટલું હશે?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક $m$ દળ ધરાવતુ ચોસલું કે જે તેની સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ $g/2$ થી ઊપરની દિશામાં ગતિ શરૂ કરે તેમ રાખેલ છે.$t$ સમયમાં લંબ પ્રત્યાઘાત (normal reaction) દ્વારા કેટલું કાર્ય થશે?
    View Solution
  • 5
    $6\,kg$ ના પદાર્થ પર બળ લાગતાં તેનું સ્થાનાંતર $ S = \frac{{{t^2}}}{4} $ હોય,તો $2 sec$ માં કેટલા .............. $\mathrm{J}$ કાર્ય થાય?
    View Solution
  • 6
    અનુક્રમે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે મણકા $A$ અને $ B $ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊર્ધ્વ રાખેલ $R$ ત્રિજ્યાના વર્તૂળાકાર લીસા તાર પર રાખેલ છે. હવે $A$ ને ખૂબ જ ધીમેથી ધક્કો મારતાં તે નીચે ઊતરીને $B$ સાથે અથડામણ અનુભવી સ્થિર થાય છે. અથડામણ બાદ $B$ વર્તૂળના પરિઘ પર કેન્દ્ર ની ઉંચાઈએ પહોંચે છે, તો $m_1$ : $m_2$ =...........થાય.
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળવાળા એક બ્લોકને વર્તુળાકાર કમાન આકર્ષણની સાપેક્ષે અચળ સમક્ષિતિજ બળ $F$ વડે ખંંચવામાં આવે છે. $A$ થી $B$ સુધી આ બ્લોક ને ખેચવામાં બળ વડે થયેલ કાર્ય છે...
    View Solution
  • 8
    એક પ્રક્ષિપ્ત પદાર્થની તેની મહત્તમ ઉંચાઈએ સ્થિતિ - ઊર્જા તેની શરૂઆતની ગતિઊર્જાની $3/4 $ ગણી થાય છે, તો પદાર્થનો પ્રક્ષિપ્તકોણ ...... $^o$ છે.
    View Solution
  • 9
    એક બોલ ભોયતળિયે અથડાઈને પાછો ફરે છે. તો આ સ્થિતિ સ્થાપક અથડામણના કિસ્સા માટે......
    View Solution
  • 10
    $3 kg$ દળનો એક પદાર્થ બળની અસર નીચે ગતિ કરતાં તે $S = \frac{{{t^3}}}{3}\;m$ સ્થાનાંતર કરે, તો બળ વડે પ્રથમ $2$ સેકન્ડમાં થતું કાર્ય કેટલા ................ ${J}$ હશે?
    View Solution