\(\frac{1}{2}{m_1}{\upsilon _1}^2\,\, = \,\,{m_1}g(2R)\,\,\) (સ્થિતિઉર્જા નું ગતિઉર્જા માં રૂપાંતર)
\(\therefore {\upsilon _1}^2 = 4gR\,\,\,\,\therefore \,\,\,{\upsilon _1}\, = \,\sqrt {4gR} \,\,\,\,...\,\,...\,\,...\,\,(1)\)
હવે, \(A\) અને \(B \) ની અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી , વેગમાં સરક્ષણ નિયમ અનુસાર \(, m_1u_1 = m_2u_2\)
\(\therefore \,{\upsilon _2}\, = \,\frac{{{m_1}}}{{{m_2}}}\,\sqrt {4gR} \,\,\,\,...\,\,...\,\,\,...\,(2)\)
હવે, અથડામણ બાદ \(B \) મણકો કેન્દ્ર \(O\) ની ઊંચાઈ એ એટ્લે \(R \) જેટલી ઊચાઇએ પહોચે છે.
\(\frac{1}{2}{m_2}{\upsilon _2}^2\,\, = \,{m_2}gR\) ( ગતિઉર્જા નું સ્થિતિઉર્જા રૂપાંતર)
\(\therefore \,{\upsilon _2}^2\, = \,\,2gR\,\,\,\,\therefore \,\,\,{\upsilon _2}\,\, = \,\,\sqrt {2gR} \)
\({\upsilon _{\text{2}}}\) ની કીમત સમીકરણ (2) માં મુક્તા \(,{\text{ }}\sqrt {2gR} \, = \,\frac{{{m_1}}}{{{m_2}}}\sqrt {4gR} \,\,\,\therefore \,\,\,\frac{{{m_1}}}{{{m_2}}}\,\, = \,\frac{{\sqrt {2gR} }}{{\sqrt {4gR} }}\,\, = \,\,\frac{1}{{\sqrt 2 }}\)
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ સંરક્ષી બળ | $(a)$ ઘર્ષણ બળ |
$(2)$ અસંરક્ષી બળ | $(b)$ ગુરુત્વાકર્ષણ બળ |
$(c)$ આંતરિક બળ |
$\left(1 \;\mathrm{HP}=746 \;\mathrm{W}, \mathrm{g}=10\; \mathrm{ms}^{-2}\right)$