$200 \,kg$ દળનો ઉપગ્રહએ $5 \times 10^{30} \,kg$ દળનાં ગ્રહ જે $6.6 \times 10^6 \,m$ ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યું છે તેની ફરતે ભ્રમણ કરે, તો ઉપગ્રહની બંધન ઊર્જા .......... $J$ હશે.
- A$5 \times 10^{15}$
- B$-5 \times 10^{15}$
- C$10^{16}$
- D$-10^{16}$
Download our app for free and get started