દ્રાવણની મોલારીટી = ( \(NaCl\) ના મોલની સંખ્યા) / (લીટરમાં દ્રાવતા નું કદ)
ઉપરના સમીકરણમાં મુલ્ય મુકતા
\(0.2 =\) ( \(NaCl\) ના મોલની સંખ્યા) \(/ 0.2\)
હાજર \(NaCl\) મોલની સંખ્યા = \(0.2\) \(\times\) નો અણુભાર \(= 58.5\)
આમ, \(NaCl\) ની ગ્રામ સંખ્યા \(= 0.04\) \(\times\) \(58.5 = 2.34\) ગ્રામ
(આપેલ છે: આણ્વિય દળ ${C}=12, {H}=1, {O}=16 {u}$ )