MCQ
$2015! + 3^{2015}$ ના છેલ્લા બે અંકો ........ છે 
  • A
    $03$
  • B
    $18$
  • C
    $13$
  • D
    $07$

Answer

$2015! + {3^{2015}}$

$2015!$ has last two digits zero.

$3^{2015} \equiv 3 \cdot\left(3^{2014}\right)$

$\equiv 3.9^{1007}=(3)(10-1)^{1007}$

on expansion last two digits $\equiv 07$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\triangle ABC$ માં $\cot A, \cot B,\cot C$ સમાંતર શ્રેણીમાં છે, તો $a^2, b^2, c^2$ એ ......... .
જો $z$અને $w$ બે સંકર સંખ્યા છે કે જેથી $|z|\, \le 1,$ $|w|\, \le 1$ અને $|z + iw|\, = \,|z - i\overline w | = 2$. તો $z$ મેળવો.
જો $x=.......$ તો $\left( \begin{matrix} x-1 \\ 4 \\\end{matrix} \right)-\left( \begin{matrix} x-1 \\ 3 \\\end{matrix} \right)<\frac{5}{4}\,{{\,}_{\left( x-2 \right)}}{{P}_{2}}$
જો $f(\theta)=\frac{\sin ^4 \theta+3 \cos ^2 \theta}{\sin ^4 \theta+\cos ^2 \theta}, \theta \in \mathbb{R}$ નો વિસ્તાર $[\alpha, \beta]$ હોય, તો જેનું પ્રથમ પદ $64$ હોય અને સામાન્ય ગુણોત્તર $\frac{\alpha}{\beta}$ હોય તેવી અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો ............ છે. 
$3$  એકમ ત્રિજ્યાવાળા વર્તૂળનું કેન્દ્ર $ (0,0)$  છે.આ વર્તૂળના કેન્દ્ર આગળ $\frac{{2\pi }}{3}$ માપનો ખૂણો બનાવતી જીવાઓનાં મધ્યબિંદુના બિદુંગણનું સમીકરણ શોધો. .
જો $A, B$ અને $C$ એવા ગણ છે કે જેથી $\phi  \ne A \cap B \subseteq C$ તો નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે
$\mathop {\lim }\limits_{x \to 1} \frac{{(2x - 3)(\sqrt x - 1)}}{{2{x^2} + x - 3}} = $
જો  $A = \{2, 3, 5\}, B = \{2, 5, 6\},$ તો  $(A -B) × (A \cap B)$ મેળવો. 
જો સમીકરણ $x^2 - 2ax + a^2 + a - 3 = 0$ ના બીજ વાસ્તવિક અને $3$ કરતાં ઓછા હોય, તો.....
જેનું શિરોબિંદુ $(5,4)$ આગળ અને નિયામિકા $3 x+y-29=0$ હોય તેવા પરવલયનું સમીકરણ જો $x^{2}+a y^{2}+b x y+c x+d y+k=0$ હીય. તો $a+b+c+d+k=$