MCQ
જો $x=.......$ તો $\left( \begin{matrix} x-1 \\ 4 \\\end{matrix} \right)-\left( \begin{matrix} x-1 \\ 3 \\\end{matrix} \right)<\frac{5}{4}\,{{\,}_{\left( x-2 \right)}}{{P}_{2}}$
  • $5,6,7,8,9,10$
  • B
    $13,14$
  • C
    $14 $
  • D
    $13$

Answer

Correct option: A.
$5,6,7,8,9,10$
અહી $x-1 \geq 4, x-1 \geq 3, x-2 \geq 2$
$\therefore x \geq 5, x \geq 4$
$\therefore x \geq 5$
તથા $\frac{(x-1)(x-2)(x-3)(x-4)}{24}- \frac{(x-1)(x-2)(x-3)}{6} < \frac{5}{4} (x-2) (x-3)$
$\Leftrightarrow (x-1) (x-4) - 4 (x-1) < 30$
$\Leftrightarrow x^2 - 5x +4 - 4x +4 < 30$
$\Leftrightarrow x^2 - 9x -22 < 0$
$\Leftrightarrow (x-11) (x+2) < 0$
$\Leftrightarrow -2 < x < 11$
$\Leftrightarrow x=5, 6,7,8,9,10$
અહી ચારે ચાર વિકલ્પ સાચા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{e^{{x^2}}} - \cos x}}{{{x^2}}} = $
$11$ એકસમાન પેન્સિલ $6$ બાળકો વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેક બાળક ઓછામાંં ઓછી એક પેન્સિલ મેળવે ?
શ્રેણી $\frac{3}{1^{2} \times 2^{2}}+\frac{5}{2^{2} \times 3^{2}}+\frac{7}{3^{2} \times 4^{2}}+\ldots$ ના પ્રથમ દસ પદોનો સરવાળો મેળવો.
દડાઓના રંગ સિવાય દડાઓ સમાન છે. તેમ ધારી , $10$ સફેદ , $9$ લીલ અને $7$ કાળા રગના દડામાંથી એક કે વધુ દડા કરેલી રીતે ૫સંદ કરી શકાય ?
અવલોકનો $^{10}C_0$ , $^{10}C_1$ , $^{10}C_2$ ,.... $^{10}C_{10}$ નો વિચરણ મેળવો. 
ધારોકે $[t]$ એ મહત્તમ પૂર્ણાક $\leq t$ દર્શાવે છે.જો $\left(3 x^2-\frac{1}{2 x^5}\right)^7$ નાં વિસ્તરણમાં અયળ પદ $\alpha$ હોય, તો $[\alpha]=...........$
વર્તૂળ બંને અક્ષોને સ્પર્શેં છે અને તેનું કેન્દ્ર ચોથા ચરણમાં આવેલું છે. જો તેની ત્રિજ્યા $1$ હોય, તો તેનું સમીકરણ :
જો $\sin 6\theta + \sin 4\theta + \sin 2\theta = 0 $ તો $\theta = $
ધારો કે $\left(2 x^{\frac{1}{5}}-\frac{1}{x^{\frac{1}{5}}}\right)^{15}, x>0$ નાં વિસ્તરણમાં $x^{-1}$ અને $x^{-3}$ નાં સહગુણકો અનુક્રમે $m$ અને $n$ છ. જો $r$ એવી ધનપૂણાક સંખ્યા હોય કે જેથી $m n^{2}={ }^{15} C_{r} \cdot 2^{r}$, તો $r$ ની કિંમત $\dots\dots\dots$ છે.
$(1.01)^{10^6}$ _________ 10000.