$2.06 \times 10^{4} \;\mathrm{N} $ તણાવવાળા સ્ટીલના તારમાં એક લંબગત તરંગ $v$ વેગથી ગતિ કરે છે. જ્યારે તણાવ $T$ થાય ત્યારે વેગ $\frac v2$ થાય તો ${T}$ નું મૂલ્ય કેટલું હશે?
  • A$10.2 \times 10^{2} \;\mathrm{N}$
  • B$5.15 \times 10^{3}\; \mathrm{N}$
  • C$2.50 \times 10^{4}\; \mathrm{N}$
  • D$30.5 \times 10^{4}\; \mathrm{N}$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
b
Velocity of transverse wave \(\mathrm{V} \propto \sqrt{\mathrm{T}}\)

\(\mathrm{v} \rightarrow \frac{\mathrm{V}}{2} \Rightarrow \mathrm{T} \rightarrow \mathrm{T}^{\prime}=\frac{\mathrm{T}}{4}\)

\(\mathrm{T}^{\prime}=\frac{2.06 \times 10^{4}}{4}=5.15 \times 10^{3} \mathrm{N}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્થિર તરંગનું સમીકરણ $y = 5 \,cos \,\left( {\frac{{\pi \,x}}{3}} \right)\,\sin \,(40\,\pi \,t)\, cm$ હોય,તો બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું .... $cm$ થાય?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયા તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી.
    View Solution
  • 3
    સંગત તરંગ માધ્યમમાંથી પસાર થાય, ત્યારે પ્રસરણની દિશામાં શેનું વહન થાય?
    View Solution
  • 4
    $1.5 m$ લંબાઇની બંધ પાઇપની ત્રીજી આવૃત્તિ કેટલી ... $Hz$ થાય? હવામાં ધ્વનિનો વેગ $330 m/s$ છે.
    View Solution
  • 5
    એક સ્વર કાંટાને $1 \mathrm{~m}$ લંબાઈના તાર સાથે ખેંચીને બાંધેલો છે અને તે $6 \mathrm{~N}$ તણાવ બળની અસર હેઠળ અજ્ઞાત આવૃત્તિ સાથે અનુનાદ ઉત્પન્ન કરે છે. જો આ જ તારમાં તણાવ બળ બદલીને $54 \mathrm{~N}$ કરવામાં આવે તો તે પ્રતિ સેકન્ડ $12$સ્પંદ ઉત્પન્ન કરે છે. તો સ્વરકાંટાની આવૃત્તિ __________$\mathrm{Hz}$ che.
    View Solution
  • 6
    બંધ નળીના કિસ્સામાં બે નજીકના હાર્મોનીક $220\; Hz $ અને $260 \;Hz$ છે. આ નળીની મૂળભૂત આવૃત્તિ ($Hz$ માં) કેટલી થાય?
    View Solution
  • 7
    તરંગ પ્રસરણ દરમિયાન કોઇ એક બિંદુ પર બે શૃંગ રચવા વચ્ચેનો સમય $0.2 sec$ હોય,તો ...
    View Solution
  • 8
    એક તરંગનું સમીકરણ $y = 7\sin \{ \pi (2t - 2x)\} $ મુજબ આપવામાં આવે છે જ્યાં $x$ મીટર અને $t$ સેકંડમાં છે. તો આ તરંગનો વેગ ($m/s$ માં) કેટલો હશે?
    View Solution
  • 9
    $ y = a\cos (kx + \omega t) $ તરંગ સાથે બીજા તરંગનું સંપાતીકરણ કરવાથી સ્થિર તરંગ મળે છે.જો $x=0$ પાસે, નિસ્પંદ બિંદુ હોય,તો બીજા તરંગનું સમીકરણ શું થાય?
    View Solution
  • 10
    એક મોટી દીવાલની સામે ગતિ કરતાં એક કારના ડ્રાઇવર ધરાવતા કારનો હોર્નને જ્યારે સાંભળે અને પછી જ્યારે તે દીવાલ સાથે અથડાયને પછી આવે ત્યારે તેની આવૃતિ $440\, Hz$ થી $480\, Hz$ જેટલી બદલાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ $345\, ms ^{-1}$ હોય તો કારની ઝડપ ($kmh^{-1}$ માં) કેટલી હશે?
    View Solution