Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે દ્વિ પરમાણ્વિક વાયુ $\mathrm{A}$ અને $\mathrm{B}$ $T$ તાપમાને છે. વાયુ $A$ ના અણુંનું દળ $m$ અને તે દઢ છે જ્યારે વાયુ $\mathrm{B}$ ના અણુનું દળ $\frac{\mathrm{m}}{4}$ અને તેમાં વધારાની કંપન ગતિ છે. $\mathrm{A}$ અને $\mathrm{B}$ વાયુની વિશિષ્ટ ઉષ્મા $(\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{A}}$ અને $\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{B}})$ નો ગુણોત્તર કેટલો થાય?
એક મોલ એક પરમાણ્વિય વાયુને ત્રણ મોલ દ્વિ- પરમાણ્વીય વાયુ સાથે નિશ્વિત કરવામાં આવે છે. આ મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા $\frac{\alpha^2}{4} R\,J / mol K$ છે $\alpha$ નું મૂલ્ય થશે.
ઉષ્મીય રીતે અલગ પાડેલ એક પાત્ર $M$ પરમાણુભાર અને $\gamma$ જેટલો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ ધરાવે છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે અને અચાનક તેને રોકવા આવે છે. આસપાસ ઉષ્માનો કોઇ વ્યય થતો નથી એમ ધારતા તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?
એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના $2:1$ ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન $30^{\circ}\,C$ છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. $(Ar$નું પરમાણુ દળ $=39.9$ આપેલ છે.)