$2.0\,cm$ બાજુ ધરાવતી ચોરસ લૂપને પ્રતિ સે.મી.$50$ આંટા, $2.5\,A$ કંપવિસ્તારના સાઈન પ્રકાર બદલાતા પ્રવાહ ધારિત અને $700\,rad\, s ^{-1}$ કોણીય આવૃત્તિવાળા સોલેનોઇડની અંદર મુકેલ છે. લૂપની કેન્દ્રીય અક્ષ અને સોલેનોઈડની અક્ષ સંપાત થાય છે. લૂપમાં ઉત્પન્ન થતા $emf$ નો કંપવિસ્તાર $x \times 10^{-4}\,V$ છે.તો $x$ નું મૂલ્ય ...... છે. $\pi=\frac{22}{7}$ લો.)
  • A$43$
  • B$42$
  • C$44$
  • D$41$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
c
\(B _{\text {due to solenoid }}=\mu_0 nI\)

\(\Phi_{\text {through square }}=\mu_0 nI \times A \quad( A =\text { Area })\)

\(Emf =\mu_0 nA \times \frac{ dI }{ dt }\)

\(=\mu_0 n A \times I _0 \omega \cos \omega t\)

\(\text { Emf amplitude }=\mu_0 n A \times I _0 \omega\)

\(=4 \pi \times 10^{-7} \times \frac{50}{10^{-2}} \times 4 \times 10^{-4} \times 2.5 \times 700\)

\(=44 \times 10^{-4}\,V\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઇન્ડકટરમાં સંગ્રહીત ઊર્જા કયા સ્વરૂપમાં હોય?
    View Solution
  • 2
    એક $ac$ જનરેટરમાં $14 \times 10^{-2}$ ક્ષેત્રફળ વાયુ અને $100$ આંટા ધરાવતું લંબચોરસ ગૂંચળું $3.0\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં અક્ષને લંબ દિશામાં $360$ પરિભ્રમણ મિનિટથી ભ્રમણ કરે છે. તો ઉત્પન્ન થયેલ મહત્તમ $emf$ નું મૂલ્ય $............V$ થશે. ($\left.\pi=\frac{22}{7}\right.$ લો.)
    View Solution
  • 3
    તંત્રમાં બે કોઇલ $A$ અને $B$ છે. કોઇલ $A$ માં અચળ પ્રવાહ $I$ પસાર થાય છે.જ્યારે કોઇલ $B$ ને નજીકમાં મૂકેલી છે, હવે તંત્રને ગરમ કરવામાં આવે છે, તેથી બંન્ને કોઇલનું તાપમાન વધે તો, 
    View Solution
  • 4
    લૂપની લંબાઇ $L$ અથવા $2L$ છે,બધી લૂપ $\vec B$ ચુંબકીયક્ષેત્રમાં સમાન વેગથી દાખલ થાય છે,તો નીચેનામાથી શું સાચું થાય?
    View Solution
  • 5
    $L$ લંબાઇના તારને અર્ધવર્તુળાકારમાં વાળીને $v$ વેગથી ગતિ કરાવતાં તેનાં બે છેડા વચ્ચે કેટલો $emf$ ઉત્પન્ન થાય?
    View Solution
  • 6
    ટ્રાન્સફોર્મરમાં ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા અને પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યાનો ગુણોત્તર $5:3$ છે. પ્રાથમિક ગૂંચળામાં વોલ્ટેજ $60 \,V$ છે.,તો ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ કેટલા ......$V$ થાય?
    View Solution
  • 7
    $20 \,cm$ લંબાઈના એક ધાત્વીય સળિયાને ઉત્તર-દક્ષિણ દિશામાં મૂકવામાં આવેલ છે અને તેને $20 \,m / s$ ની અચળ ઝડપે પૂર્વ દિશામાં ગતિ કરાવવામાં આવે છે. આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ધટક $4 \times 10^{-3} \,T$ અને ડીપ-કોણ $45^{\circ}$ છે. સળિયામાં પ્રેરિત $emf$ ............$mV$ થશે.
    View Solution
  • 8
    $0.3\;cm$ અને $20\;cm$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર લૂપને સમઅક્ષીય એકબીજાને સમાંતર $15\;cm$ અંતરે મૂકેલી છે. જો નાની લૂપમાં પ્રવાહ $20\,A$ પસાર કરતાં મોટી લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફલકસ ..... .
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $100$ $\Omega$ ના અવરોધવાળી એક $coil$ માં ચુંબકીય ફલકસમાં ફેરફાર કરીને પ્રવાહ પ્રેરિત કરવામાં આવે છે. $coil$ ના ફલકસના મુલ્યમાં થતા ફેરફાર .......$Wb$ છે :
    View Solution
  • 10
    ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $500$ જ્યારે ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $5000$ છે. પ્રાથમિક ગૂંચળાને $20 \,V$, $50 \,Hz$ ના $ac$ સ્ત્રોત સાથે જોડાયેલ છે. ગૌણ ગૂંચળાનું આઉટપુટ કેટલું હોય?
    View Solution