Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન બે પાતળા સમતલ બહિર્ગોળ લેન્સો (દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$), દરેકની વક્રતાત્રિજયા $20\; cm $ છે, તેમને એક પાત્રમાં એવી રીતે મૂકેલા છે, કે જેથી તેમની બહિર્ગોળ સપાટી મધ્યમાં એકબીજાને સ્પર્શે. બાકીના ભાગમાં $1.7$ વક્રીભવનાંકવાળું ઓઇલ ભરવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થાય?
$30 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને અજાણી કેન્દ્રલંબાઈના બિજા બહિર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં મૂકવામાં આવ્યો છે, તો સંયોજન માટે કેન્દ્રલંબાઈનું શક્ય મૂલ્ય ......... $cm$ છે ?
બે સમતલ અરીસા $60^\circ $ ના ખૂણે રાખેલા છે,સમક્ષિતિજ પ્રકાશનું કિરણ પ્રથમ અરીસા અને ત્યારબાદ બીજા અરીસા દ્વારા પરાવર્તન પામે,તો કુલ વિચલન કેટલા .....$^o$ થાય?
વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\, cm$ છે,બર્હિગોળ લેન્સના બે સ્થાન માટે પડદા પર પ્રતિબિંબ મળે છે.આ બે સ્થાન વચ્ચેનું અંતર $40 \,cm$ છે,તો લેન્સનો પાવર લગભગ કેટલો હશે?
કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે.જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?
એક લેન્સને પ્રકાશ સ્ત્રોત અને દિવાલ વચ્ચે મૂકવામાં આવે છે. આ લેન્સના બે અલગ-અલગ સ્થાનો પર દિવાલ પર $A _{1}$ અને $A _{2}$ ક્ષેત્રફળનું પ્રતિબિંબ બનાવે છે. પ્રકાશ સ્ત્રોતનું ક્ષેત્રફળ કેટલું હશે?