Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે ઇલેક્ટ્રીક હીટરને ચાલુ કરવામાં આવે ત્યારે સમય સાથે તેમાંથી વહેતા પ્રવાહને આકૃતિમાં દર્શાવેલ છે. તાપમાન સાથે અવરોધમાં થતા ફેરફારને ધ્યાનમાં લેતા નીચેનામાંથી કયો આલેખ સાચો છે ?
સમાન લંબાઈ તથા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા $R$ વાયરો એક સમધન બનાવે છે, જો દરેક વાયરનો અવરોધ $R$ હોય તો વિકર્ણના બે છેડા વચ્ચેનો અસરકારક અવરોધ.... હશે.
$60\,W,\;200\;V$ ની રેટિંગ ધરાવતા ત્રણ બલ્બને શ્રેણીમાં જોડીને તેને $200\;V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. આ ત્રણ બલ્બ દ્વારા વપરાતો પાવર કેટલા $W$ નો હશે?
મીટર બ્રિજના પ્રયોગમાં $X$ અવરોધને બીજા $Y$ અવરોધ સાથે સંતુલિત કરતાં તટસ્થ બિદુઓ તારના એક છેડેથી $20\,cm$ અંતરે મળે છે. જો $X < Y$ હોય, $ 4X$ અવરોધને $Y$ અવરોધ સાથે સંતુલિત કરવામાં આવે તો તે જ છેડેથી તટસ્થ બિંદુ કેટલા અંતરે ($cm$ માં) મળે?