પ્રક્રિયા માટે, 46 ગ્રામ $Na$ છુટા પડતા $1$ મોલ $H_2$ સાથે પ્રક્રીયા કરે
$23$ ગ્રામ $Na$ પ્રક્રીયાથી $\left( {\frac{{1 \times 23}}{{46}}} \right)\,\, = \,\,\,\frac{1}{2}\,$
મોલ $H_2$ છુટા પડે છે.
છુટા પડતા $H_2$ નું દળ $ = \left( {\frac{1}{2}} \right) \times 2 = 1g$
પણ, $STP$ એ $H_2$ નું કદ $ = 22400 \times \frac{1}{2} = 11200\,mL$
વિભાગ $A$ |
વિભાગ $B$ |
1. ફેમ્ટોમીટર |
(P) $10^{-3}$ માઇક્રોમીટર |
2. પીકોમીટર |
(Q) $10^{-3}$ મિલિમીટર |
3. નેનોમીટર |
(R) $10^{-3}$ પિકોમીટર |
4. માઇક્રોમીટર |
(S) $10^{-3}$ સેન્ટીમીટર |
|
(W) $10^{-3}$ નેનોમીટર |