Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\, mL$ $FeCl_3\, (aq)$ ના દ્રાવણમાં વધુ પડતો $NaOH\, (aq)$ ઉમેરતા $2.14\, g$ $Fe(OH)_3$ મળે છે. તો $FeCl_3\, (aq)$ ની મોલારિટી .............. $\mathrm{M}$ થશે.
ઓકઝેલિક એસીડ ડાયહાઇડ્રેટ નુ જલીય દ્રાવણ $250\,mL$ માં તેનો $6.3\,g$ ધરાવે છે. તો આ દ્રાવણના $10\,mL$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટે જરૂરી $0.1\,N$ $NaOH$ નુ કદ ............... $\mathrm{ml}$ જણાવો.
$1$ ગ્રામ સોડિયમ હાઈર્રોક્સાઈડની $0.75 \mathrm{M} \mathrm{HCl}$ દ્રાવણના $25 \mathrm{~mL}$ સાથે પ્રક્રિયા કરવામાં આવી. પ્રક્રિયા ન થયેલ બાકી રહેલ સોડિયમ હાઈડ્રોક્સાઈડનું દળ ........... બરાબર છે.
$BaCl_2$ નું કેટલું વજન $24.4$ ગ્રામ સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી $46.6$ ગ્રામ બેરીયમ સલ્ફેટ અને $23.4$ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ ................. ગ્રામ આપે છે ?