$2.4\ kg-m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા સ્થિર પદાર્થમાં $750\ J$ ચાકગતિ ઊર્જા ઉત્પન્ન કરવા માટે $5\ rad/s^2$ નો કોણીય પ્રવેગ ........ $(\sec)$ સમય સુધી આપવો પડે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગુરૂત્વાકર્ષકની અસર હેઠળ શિરોલંબ રીતે અધોદિશામાં પડતો પદાર્થ બે અસમાન દળોનાં ટુકડાંઓમાં વિભાજિત થાય છે. બંને ટુકડાઓનું એક સાથે લેવામાં આવેલું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય?
દળ $m_c$ અને તેનો બાકીનો અડધો ભાગ ચાંદીનો બનેલો છે. તેનું દળ $ m_s $ છે. જો સળિયાની લંબાઈ $ L $ હોય, તો સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને સળિયાની જડત્વ ચાકમાત્રા........
એક $R$ ત્રિજ્યાની તકતી તેની જાડાઈ $t$ અને બીજી $4R $ ત્રિજ્યાની તકતી તેની જાડાય $t/4$ હોય તો તેમની જડત્વની ચાકમાત્રા વચ્ચેનો સંબંધ નીચેના પૈકી કયો થાય ?
એક પૈડું સરક્યાં વગર ગબડે છે. તેની અક્ષનો વેગ $v$ છે. તો પરિઘ પર રહેલ બિંદુ $P$ જે $\theta $ ખૂણે છે તે બિંદુ $P$ નો જમીનની સાપેક્ષે તત્કાલિન વેગ કેટલો હશે?
આપેલા ચાર આકાર માટે બધાની ઊંચાઈ, મહત્તમ જાડાઈ અને દળ સમાન હોય તો તેમના દ્રવ્યમાનકેન્દ્રને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કોના માટે મહત્તમ હશે ?
$a$ લંબાઈ અને $b$ પહોળાઈ ધરાવતી એક $M$ દળ ધરાવતા એક પાતળા પતરા $ABCD$ માથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ $HBGO$ જેટલો ભાગ કાપી નાખવામાં આવે તો બાકી રહેલા ભાગના દ્રવ્યમાનકેન્દ્રના યામ શું થાય?