$240$ જેટલો પરમાણુક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ, દરેક $120$ પરમાણુદળાંક ધરાવતા બે ટૂકડામાં વિભાજીત થાય છે. અવિભાજીત ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા $7.6\, MeV$ જ્યારે ટૂકડાઓની $8.5\, MeV$ છે. આ પ્રક્રિયા દરમ્યાન બંધનઊર્જામાં થતો કુલ વધારો ($MeV$ માં) કેટલો હશે?
Download our app for free and get started