$240\;m$ ઊંચા ખડકની ટોચ પરથી બે પથ્થરને અનુક્રમે $10\;ms^{-1}$ અને $40\;ms^{-1}$ ની પ્રારંભિક ઝડપથી ઊર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. નીચે દર્શાવેલ આલેખો પૈકી કયો આલેખ બીજા પથ્થરનો પ્રથમ પથ્થરની સખામણીમાં સાપેક્ષ-સ્થાનનો સમય સાથેનો ફેરફાર સૌથી સારી રીતે રજૂ કરે છે?
(ધારો કે પથ્થરો જમીન પરથી અથડાઇને પાછો ફેંકાતો નથી અને હવાનો અવરોધ અવગણો, $g=10$ $ms^{-2}$ લો.)
(અત્રે આકૃતિઓ ફકત રેખાકૃતિ સૂચવે છે, તેઓ એક જ સ્કેલ પર દોરેલ નથી.)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એ કે કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. જેમકે આકૃતિમાં $OP$. આ કાર $18\; s$ માં $O$ થી $P$ જાય છે અને $6\; s$ માં $P$ થી $Q$ પરત જાય છે. કાર $O$ થી $P$ પર જઈ $Q$ પર પાછી ફરે, ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે ?
ચલ બળની અસર હેઠળ એક કણ એક પરિમાણમાં ( $x$ અક્ષ પર) ગતિ કરે છે. તેનું પ્રારંભિક સ્થાન ઉગમબિંદ્દુની જમણી બાજુ $16 \mathrm{~m}$ પર છે. તેના સ્થાનનો સમય $(\mathrm{t})$ સાથેનો ફેરફાર $(x), x=-3 \mathrm{t}^3+18 \mathrm{t}^2+16 \mathrm{t}$, જ્યા જ્યા $x$ mમાં અને $\mathrm{t}$ સેકન્ડમાં છે, મુજબ દર્શાવવામા આવે છે. જ્યારે તેને પ્રવેશ શૂન્ય થાય તે વખતે તેનો વેગ_________$\mathrm{m} / \mathrm{s}$. હશે.
બે કાર $A$ અને $B$ શરૂઆતમાં સ્થિર છે. જો કાર $A$ $40\, m/sec$ ના અચળ વેગથી અને $B$ સમાન દિશામાં $4\,m/{s^2}$ ના પ્રવેગથી ગતિની શરૂઆત કરે તો કાર $B $ કાર $A$ ને કેટલા સમય($sec$ માં) પછી પકડી શકે?
એક પદાર્થ સ્થિર સ્થિતી થી શરૂ થાય છે અને $x$-અક્ષની સાપેક્ષ ગતિ કરે છે જેથી કોઈપણ તત્કાલમાં તેનું સ્થાન $x=4 t^2-12 t$ હોય છે જ્યાં $t$ સેકંડમાં અને $v \,m / s$ માં હોય છે. પદાર્થનો પ્રવેગ કેટલો થાય?