Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સ્કુટર વિરામ સ્થાનેથી $t_{1}$ સમય માટે અચળ દર $a _{1}$ થી પ્રવેગીત થાય છે અને ત્યાર બાદ જ્યાં સુધી વિરામ ના મેળવે તે $t _{2}$ સમય સુધી અચળ દર $a _{2}$ થી પ્રતિપ્રવેગીત થાય છે. $\frac{t_{1}}{t_{2}}$ નું સાચું મૂલ્ય ......
ગુરુત્વાકર્ષણમાં એક પથ્થર મુકત પતન કરે છે. તે $h_1,h_2 $ અને $ h_3$ અંતર ક્રમશ: પ્રથમ $5$ સેકન્ડમાં, પછીની $ 5 $ સેકન્ડમાં અને પછીની $5$ સેકન્ડમાં કાપે છે. $h_1,h_2 $ અને $h_3$ વચ્ચેનો સંબંધ શું થાય?
એકપણ સીધી રેખા ઉપર ગતિ કરે છે. સમય ' 't' ના વિધેય તરીકે સ્થાનાંતર ' $x$ ' માં થતો ફેરફાર $x=\left(t^3-6 t^2+20 t+15\right) m$ વડે આપવામાં આવે છે. જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ______હશે.
એક પારિમાણિક ગતિ કરતા એક કણના સ્થાન $x$ અને સમય $t $ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. $t = \sqrt x + 3$ અહી, $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જયારે કણનો વેગ શૂન્ય થાય, ત્યારે કણનું સ્થાનાંતર ........ $m$ છે.
એ કે કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. જેમકે આકૃતિમાં $OP$. આ કાર $18\; s$ માં $O$ થી $P$ જાય છે અને $6\; s$ માં $P$ થી $Q$ પરત જાય છે. કાર $O$ થી $P$ જાય ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે ?
એક બોલને $t=0 \,s$ એ $50 \,ms ^{-1}$ જેટલા પ્રારંભિક વેગ સાથે શિરોલંબ ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t=2\,s$ એ બીજા બોલને સમાન વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t=$.......... $s$ એ બીજો બોલ પ્રથમ બોલને મળશે. $\left( g =10 \;ms ^{-2} s\right.$)