Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે પ્રકાશનાં બિંદુગત ઉદગમને ફોટોઈલેક્ટ્રિક સેલથી $50 \,cm$ અંતરે રાખવામાં આવે તો કટ ઓફ વોલ્ટેજ $V_0$ મળે છે. જો આ જ ઉદગમને સેલથી $1\, m$ અંતરે રાખવામાં આવે તો કટ ઓફ વોલ્ટેજ કેટલો હશે?
ફોટો ઈલેક્ટ્રીક સેલનો કેથોડને કાર્ય વિધેય $W_1$ થી $W_2 (W_2 > W_1)$ સુધી બદલવામાં આવે છે. જો વિદ્યુત પ્રવાહ ના ફેરફાર પહેલાં અને પછી $I_1$ અને $I_2$ છે. અન્ય બીજી શરતો અચળ હોય તો .....($ hv > W_2$ ધારો)
$1.23\ eV$ જેટલી ઊર્જા વાળા ફોટોનના પ્રકાશની તરંગ લંબાઈ $10000\ Å$ છે. જ્યારે $5000\ Å$ તરંગ લંબાઈનો પ્રકાશ અને $I_0$ તીવ્રતા ફોટો ઈલેક્ટ્રીક સેલ પર આપાત થાય અને સંતૃપ્ત વિદ્યુતપ્રવાહ $0.40 \times10^{-6}\ amp$ હોય અને સ્ટોપિંગ પોટેન્શિયલ $1.36\ eV.$ હોય તો કાર્ય વિધેય કેટલા ............... $eV$ હશે?