Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $4.0\; eV$ ઉર્જા ધરાવતો ફોટોન $\mathrm{A}$ ધાતુ પર આપાત કરવામાં આવે ત્યારે તે $\mathrm{T}_{\mathrm{A}}\; eV$ ગતિઉર્જા અને $\lambda_{\mathrm{A}}$ દ’બ્રોગલી તરંગલંબાઈ ધરાવતા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે.ફોટોન દ્વારા બીજી ધાતુ $B$ માટે ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોન ની મહત્તમ ગતિઉર્જા $4.50 \;eV$ જે $\mathrm{T}_{\mathrm{B}}=\left(\mathrm{T}_{\mathrm{A}}-1.5\right)\;eV$ છે. જો ફોટોઈલેક્ટ્રોનની દ’બ્રોગલી તરંગલંબાઈ $\lambda_{B}=2 \lambda_{A}$ હોય તો $B$ ધાતુ માટેનું વર્કફંકશન કેટલા ........... $eV$ હશે?
$m_{e}$ દળ ધરાવતા ઇલેક્ટ્રોન અને $m_{p}$ દળ ધરાવતા પ્રોટોનને સમાન વિદ્યુતસ્થિતીમાનના તફાવત વડે પ્રવેગિત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન સાથે સંકળાયેલ દ'બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?
$5000\ Å$ તરંગ લંબાઈનો અને $4.68\ mW/ cm^2$ એની તીવ્રતાનો એક પ્રકાશ એ પ્રકાશ સંવેદી સપાટી પર આપાત થાય છે. જો માત્ર $5\%$ અનો આપાત ફોટોન ફોટો ઈલેક્ટ્રોન ઉત્પન્ન કરે તો એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જન પામતા ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય?
પ્રકાશ સંવેદી ધાતુની સપાટીનું વર્ક ફંકશન $h{\nu _0}$ છે. જો $2h{\nu _0}$ ઊર્જાના ફોટોન આ સપાટી પર પડે તો $4 \times{10^6}\,m/s$ મહત્તમ વેગથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. જ્યારે ફોટોનની ઊર્જા વધારીને $5h{\nu _0}$ કરવામાં આવે,તો ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો થાય?
ફોટો સેલનો એનોડ વોલ્ટેજ નિયત રાખવામાં આવે છે. કેથોડ પર આપાત થતાં પ્રકાશની તરંગ લંબાઈ તે ક્રમશ: બદલાય છે. તો ફોટો સેલનો પ્લેટ વિદ્યુતપ્રવાહ નીચેના આપેલા કયા આલેખ મુજબ બદલાય છે?