\( [s]\) \([2s]^2\)
\(10^{-14}\) \([M^{+2}] (0.05)^2\)
(\(NH_4OH\) = \(\frac{1}{2}\) =\( 0.05\), કારણ કે \(NH_4OH\, 50\%\) વિયોજન થાય)
\([{M^{ + 2}}] = \frac{{{K_{sp}}}}{{{{[O{H^ - }]}^2}}} = \frac{{{{10}^{ - 14}}}}{{25 \times {{10}^{ - 4}}}} = 0.04 \times {10^{ - 10}} = 4 \times {10^{ - 12}}\)
વિધાન ($I$) : એમોનિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ બેઝિક છે.
વિધાન ($II$) : નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષારના ક્ષાર દ્રાવણની એસિડિક/બેઝિક પ્રકૃતિ તેમાં બનતાં એસિડ અને બેઈઝના $K_a$ અને $K_b$ ના મૂલ્યો ઉપર આધારિત છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
$0.1\, M$ ફોર્મિક એસિડ $(a)$
$0.1\, M$ એસિટિક એસિડ $(b)$
$0.1\, M$ બેન્ઝોઇક એસિડ $(c)$