$25\times10^{-3}\, m^3$ કદ ધરાવતા નળાકાર પાત્રમાં $300\, K$ જેટલા ઓરડાના તાપમાને $1\, mol$ $O_2$ વાયુ ભરેલ છે.$O_2$ વાયુના અણુનો વ્યાસ અને $rms$ ઝડપ અનુક્રમે $0.3\, nm$ અને $200\, m/s$ છે,તો $O_2$ વાયુમાં પ્રતિ સેકંડે કેટલી અથડામણ થશે?
Download our app for free and get started