Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$30^{\circ} C$ તાપમાને $40$ ગ્રામ/મોલ જેટલો અણુભાર ધરાવતો દ્વિ પરમાણ્વિક વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. તે $200 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. જો તે અચાનક રોકાઈ જાય તો અંદરનું, તાપમાન કેટલું થશે.
બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુને બંધ પાત્રમાં રાખી તેને ગરમ કરતાં તેનું તાપમાન $10\,^oC$ વધે છે.તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ..... $J$ હશે. $(R = 8.31\, J/mole-K)$
એક ચોક્સ એક પરમાણ્વીય $7$ મોલ આદર્શ વાયુ, અચળ દબાણે $40\,K$ તાપમાનનો વધારો અનુભવે છે. તે ઉપરોક્ત પ્રક્રિયા માટે વાયુ વિસ્તરણ અનુભવે તો વાયુની આંતરિક ઊર્જામાં $.......J$ વધારે થશે.