ઉદ્દીપકની હાજરીમાં દર અચળાંક $= k_2$
ઉદ્દીપકની ગેરહાજરીમાં સક્રિયકરણ ઊર્જા $ (E_1) = 30\,kJ$ મોલ $^{-1} $ ,
ઉદ્દીપકની હાજરીમાં સક્રિયકરણ ઊર્જા $(E_1) = 24\,kJ$ મોલ $^{-1}$
સક્રિયકરણ ઊર્જાનો સિધ્ધાંત મુજબ,
${k_1} = A{e^{ - {E_1}/RT}}$ ;
${k_2} = A{e^{ - {E_2}/RT}}$
$\frac{{{k_2}}}{{{k_1}}}= {e^{({E_1} - {E_2})R/T}}$ OR $\frac{{{k_2}}}{{{k_1}}} = \frac{{{E_1}\, - \,{E_2}}}{{RT}}$
$\log \frac{{{k_2}}}{{{k_1}}}{\mkern 1mu} {\mkern 1mu} = {\mkern 1mu} {\mkern 1mu} \frac{{{E_1}{\mkern 1mu} - {\mkern 1mu} {E_2}}}{{2.303RT}}{\mkern 1mu} $
$ = {\mkern 1mu} {\mkern 1mu} \frac{{(30{\mkern 1mu} {\mkern 1mu} - {\mkern 1mu} {\mkern 1mu} 24){\mkern 1mu} {\mkern 1mu} \times {\mkern 1mu} {\mkern 1mu} {{10}^3}{\mkern 1mu} J{\mkern 1mu} \,mo{l^{ - 1}}}}{{2.303{\mkern 1mu} \times {\mkern 1mu} (8.314\,J\,{K^{ - 1}}{\mkern 1mu} mo{l^{ - 1}}){\mkern 1mu} \times {\mkern 1mu} 298{\mkern 1mu} \,K}}$
$\frac{{{k_2}}}{{{k_1}}}\,\, =$ Antilog $1.0516= 11.27$ or ${k_2} = 11.27\,{k_1}$
જેથી, પ્રક્રિયાનો દર $11 $ ગણો જેટલો.
[અહી આપેલ $\left.\log _{10} 2=0.3010\right]$
$2NO \rightleftharpoons {N_2}O + \left[ O \right]$
${O_3} + \left[ O \right] \to 2{O_2}\,(slow)$
તો પ્રકિયાનો કમ જણાવો.
$CH _3 N _2 CH _3( g ) \rightarrow CH _3 CH _3( g )+ N _2( g )$
આ એક પ્રથમક્રમ પ્રક્રિયા છે. $600\, K$ પર સમય સાથે આંશિક દબાણમાં વિવિધતા નીચે આપેલ છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય $\times 10^{-5}\, s$ છે. [નજીકનો પૂર્ણાંક]