$\mathop {2{N_2}{O_5}}\limits_{{\rm{(in}}\,\,{\rm{CC}}{{\rm{l}}_4}{\rm{)}}} \to \mathop {4N{O_2}}\limits_{{\rm{(in}}\,\,{\rm{CC}}{{\rm{l}}_4}{\rm{)}}} + {O_2}$
જો સંયોજન $[B]$નું બનવું એ પ્રથમક્રમ ગતિકીને અનુસરતું હોય તો, અને $70 \,mins$ પછી $[A]$ ની સાંદ્રતા તેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી મળી આવેલ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક એ $x \times 10^{-6}\, s ^{-1}$ છે. તો $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં $.....$ છે.
$CH _3 N _2 CH _3( g ) \rightarrow CH _3 CH _3( g )+ N _2( g )$
આ એક પ્રથમક્રમ પ્રક્રિયા છે. $600\, K$ પર સમય સાથે આંશિક દબાણમાં વિવિધતા નીચે આપેલ છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય $\times 10^{-5}\, s$ છે. [નજીકનો પૂર્ણાંક]