$A$. $E$ કોષ એક માત્રાત્મક માપદંડ છે.
$B$. ઋણ $E ^\theta$ નો અર્થ એ થાય છે કે રેડોક્ષ કપલ એ $H ^{+} / H _2$ કપલ કરતાં વધારે પ્રબળ રિડકશનકર્તા છે.
$C$. અોકસીડેશન અથવા રીડકશન માટે જરૂરી વિદ્યુત પ્રવાહનો જથ્થો ઈલેકટ્રોડ પ્રક્રિયાના તત્વયોગમિતિય પર આધાર રાખે છે.
$D$. વિદ્યુતપ્રવાહ દ્વારા વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ ઇલેકટ્રોડ પર થતી રસાયણિક પ્રક્રિયાની માત્ર વિદ્યુતવિભાજય દ્વારા પસાર થતા વિદ્યુતપ્રવાહના જથ્થાના સમપ્રમાણમાં હોય છે.
$298\,K$ પર જ્યારે $\frac{\left[M^*(a q)\right]}{\left[M^{3 *}(a q)\right]}=10^a$ હોય ત્યારે આપેલ કોષ નો $E_{\text {cell }}$ એ $0.1115\,V$ છે. $a$ નું મૂલ્ય $............$ છે.આપેલ : $E _{ M }^\theta{ }^{3+} M ^{+}=0.2\,V$
$\frac{2.303\,R T}{F}=0.059\,V$
$6 OH ^{-}+ Cl ^{-} \rightarrow ClO _{3}^{-}+3 H _{2} O +6 e ^{-}$
જો પ્રવાહના માત્ર $60 \%$ નો ઉપયોગ પ્રક્રિયામાં કરવામાં આવે છે, તો $2\, A$ ના પ્રવાહની મદદથી $KCIO _{3}$ના $10\, g$નું ઉત્પાદન કરવા માટે જરૂરી સમય (નજીકના કલાકના પૂર્ણાંકમાં ફેરવો) છે ..........
(આપેલ છે: $F =96,500\, C\, mol ^{-1}$ $,$$ KClO _{3}$નું મોલર દળ $=122\,gmol ^{-1})$
(ઝિંકનું પરમાણવીય દળ = $65.4 \mathrm{amu}$ )