$BaSO_4$ ના સંતૃપ્ત દ્રાવણની વાહકતા $3.06 × 10^{-6}$ ઓહ્મ$^{-1}$ સેમી$^{-1}$ અને તેની મોલર વાહકતા $1.53$ ઓહ્મ$^{-1}$ સેમી$^{2}$ મોલ$^{-1}$ તો $BaSO_4$ નો $Ksp$ કેટલો થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\,\,M$ બેન્ઝોઇક ઍસિડ ની તુલ્યવાહકતા $12.8$ મ્હો સેમી$^{2}$ ગ્રામ તુલ્ય$^{-1}$ છે તેમજ બેન્ઝોએટ આયન અને $H^{+}$ આયનની વાહકતા અનુક્રમે $42$ અને $288.42$ ઓહમ$^{-1}$ સેમી$^{2}$ છે, તો વિયોજન અંશ …......... $\%$
આયર્ન $ (II)$ બ્રોમાઈડના જલીય દ્રાવણમાંથી ત્રણ ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. કેથોડ પર જમા થતા આયર્ન ધાતુનું દળ કેટલા .............. $\mathrm{g}$ થાય?
$Cr,\,Mn,\,Fe$ અને $Co$ માટે $E^{0}\, M^{3+}/ M^{2+}$ ની કિંમતો અનુક્રમે $- 0.41,\,+ 1.57\, + 0.77$ અને $+ 1.97 \,V$ હોય, તો કઈ ધાતુ માટે ઓક્સિડેશન અવસ્થા $+2$ થી $+3$ નો ફેરફાર સૌથી સહેલો છે?
$1\,N $ ક્ષારના દ્રાવણનો અવરોધ $50$ $\Omega$ છે. જો દ્રાવણમાં બે પ્લેટીનમ વિદ્યુત ધ્રુવો $2.1 \,cm$ ભાગમાં છે અને દરેકનું ક્ષેત્રફળ $4.2\, cm$ છે. જે દ્રાવણની તુલ્ય વાહકતાની ગણતરી કરો.
જ્યારે એક કોષમાં કોષ અચળાંક $1.3 \,cm ^{-1}$ માપવામાં આવે છે ત્યારે $KCl$ નું $5.0\, m \,mol \,dm ^{-3}$ જલીય દ્રાવણ $0.55\, mS$ વાહકતા ધરાવે છે. તો આ દ્રાવણની મોલર વાહકતા ....... $mSm ^{2}\, mol ^{-1}$ છે. (નજીકનાં પૂર્ણાકમાં રાઉન્ડ ઓફ કરો)