Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$C$ સાંદ્રતાએ અને અને મંદને $NaCl $ ની તુલ્યવાહકતા અનુક્રમે $\lambda _C$ અને $\lambda _{\infty}$ છે. તો $\lambda _C$ અને $\lambda _{\infty}$ વચ્ચે નીચે પૈકી ક્યો સંબંધ સાચો છે ? (જ્યાં, અચળાંક $B$ ધન છે)
લેડની વિદ્યુતરાસાયણિક પ્રક્રિયામાં, પ્રમાણિત તાપમાન પર, જો $E ^{\circ}\left( Pb ^{2+} / Pb \right)= m$ volt અને $E ^0\left( Pb ^{4+} / Pb \right)= n$ volt, તો પછી $E ^0\left( Pb ^{2+} / Pb ^{4+}\right)$ નું મૂલ્ય એ $m - xn$ વડે આપવામાં આવે છે. તો x નું મૂલ્ય $..........$ છે.
$ CuSO_4$ અને $AgNO_3$ ના કોષને શ્નેણીમાં જોડીને પ્રવાહ પસાર કરતાં પ્રથમ કોષમાં $1\, mg$ કોપર જમાં થતુ હોય તો બીજા કોષમાં કેટલ ......... $\mathrm{mg}$ ચાંદી જમા થશે? ( $A_{Cu}=63.57 ,A_{Ag}=107.88$ )
નીચેનામાંથી ક્યુ $Al_2(SO_4)_3$ ની તુલ્યવાહકતાને સાચી રીતે રજૂ કરે છે ? $\mathop {{\Lambda _{A{l^{3 + }}}}}\limits^{o\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} $ અને $\mathop {{\Lambda _{SO_4^{2 - }}}}\limits^{o\,\,\,\,\,\,\,\,\,\,\,} $ અનુવર્તી આયનોની અનંત મંદને તુલ્યવાહકતા છે.